ગુજરાતી બિઝનેસ માટે Bulk Email Marketing Software
Quick Sender નાના અને મધ્યમ બિઝનેસ માટે email campaign, customer follow-up, CRM replies અને campaign reports એક જ dashboardમાં manage કરવામાં મદદ કરે છે.
કયા બિઝનેસ માટે ઉપયોગી?
- Computer અને software dealers
- Real estate અને service business
- Coaching class, clinic, agency અને local business
- Existing customersને updates અને offers મોકલવા માંગતા business owners
Free Demo
નવા user price વગર demo account બનાવીને system test કરી શકે છે.
Free Demo Start કરો